04/06/2023

જીલ્લા સ્તરીય ટેકનિકલ સમિતિ (DLTC)

આજરોજ જૂનાગઢ જીલ્લા કલેકટર કચેરી ખાતે જીલ્લા સ્તરીય ટેકનિકલ સમિતિ (DLTC) ની બેઠક મળી,જેમાં હાજરી આપી બેઠકમાં નાબાર્ડ ના અધિકારી તેમજ જૂનાગઢ પોરબંદર ગીર-સોમનાથ જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકોના અધિકારીઓ જિલ્લા રજિસ્ટર તેમજ પશુપાલન, ખેતીવાડી તેમજ ફીસરીસ ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં વર્ષ.2022-23 માટેના પાક ધિરાણ ના દર નક્કી કરવામાં આવેલ