15/07/2024

“ઉના” શાખા ખાતે બેંકના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલે મુલાકાત કરી

આજરોજ ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.હેઠળની ગીર સોમનાથ જિલ્લાની “ઉના” શાખા ખાતે બેંકના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલે મુલાકાત કરી જરૂરી સૂચનો કર્યા.