15/07/2024

જુનાગઢ, ભેંસાણ, વિસાવદર, કેશોદ, મેંદરડા તથા વંથલી તાલુકાના બ્રાન્ચ મૅનેજરો સાથે મિટિંગ યોજાયેલ.

આજરોજ તા.17/12/2021 ના રોજ બેન્કના ચેરમેન માન. શ્રી કિરીટભાઇ પટેલ સાહેબે જુનાગઢ; ભેંસણ વિસાવદર કેશોદ મેંદરડા તથા વંથલી તાલુકાના બ્રાન્ચ મૅનેજરો સાથે મિટિંગ કરી આપેલ ટારગેટ અચિવમેન્ટ ની વીગતો મેળવી તમામ બ્રાન્ચ મેનેજરો ને જરૂરી સૂચનાઓ આપેલ હતી. અને આગામી તા.25/12/21 ના માર્કેટીંગ યાર્ડ જૂનાગઢ ખાતે યોજાનાર મહા ખેડુત શિબિર અંગે માર્ગદર્શન આપેલ હતું.