15/07/2024

તાલાલા પેટા બ્રાંચ ખાતે બેંક ના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલે મુલાકાત કરી

આજરોજ જૂનાગઢ જિલ્લા સહકારી બેંક ની તાલાલા પેટા બ્રાંચ ખાતે બેંક ના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલે મુલાકાત કરી બેંક ના કર્મચારીઓ સાથે બેંકની કામગીરી વિશે વિસ્તૃત ચર્ચાઓ કરી