14/07/2024

બેંકના વિકાસ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાકક્ષાની દેખરેખ સમિતિ. (D.LM.R.C) ની મીટીંગ

આજરોજ ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી. ખાતે બેંકના વિકાસ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાકક્ષાની દેખરેખ સમિતિ. (D.LM.R.C) ની મીટીંગ મળી હતી જેમાં નાબાર્ડ યોજના અધિકારી ડી.ડી.એમ. શ્રી કિરણ શક્તિ ઉપસ્થિત રહ્યા હતા, જે બેઠકમાં હાજરી આપી બેંકના ડેવલોપમેન્ટ અર્થે સુચના આપવામાં આવી હતી..