14/06/2024

ભેસાણ તાલુકાના રાણપુર ખાતે આવેલ ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.

આજરોજ ભેસાણ તાલુકાના રાણપુર ખાતે આવેલ ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.ની શાખા ખાતે બેંક ના ચેરમેનશ્રી કિરીટભાઈ પટેલે  મુલાકાત લઈ બેંક ના સ્ટાફ સાથે બેંકની કામગીરી અંગે માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપેલ