04/06/2023

નાબાર્ડ ઇન્સ્પેકટિંગ ઑફિસરશ્રી નીરજ કુમાર સિંગ સાહેબ સાથે બેઠક

જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે નાબાર્ડ ઇન્સ્પેકટિંગ ઑફિસરશ્રી નીરજ કુમાર સિંગ સાહેબ સાથે બેઠક કરવામાં આવી જેમાં ઉપસ્થિત રહી બેન્કના ઇન્સ્પેકસન કરાયા બાદ જરૂરી ચર્ચાઓ કરી જેમાં માઈકો એ.ટી.એમ સાથે બેંક વધુને વધુ ખેડૂતલક્ષી સહાયક બની રહે એ હેતુ ચર્ચાઓ કરાઈ હતી.આ બેઠકમાં બોર્ડના ડિરેક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા.