22/09/2023

સુરવા બ્રાંચ ખાતે આજરોજ બેંક ના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલે વિઝીટ કરી

સુરવા બ્રાંચ ખાતે આજરોજ બેંક ના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલે વિઝીટ કરી

તાલાલા તાલુકાનાં સુરવા ખાતે જીલ્લા સહકારી બેંક ની પેટા બ્રાંચ ” સ્વ.શ્રી વલ્લભભાઈ ચોથાણી સ્મૃતીભવન “ખાતે આજરોજ બેંક ના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલે વિઝીટ કરી જરૂરી માહિતી અને સૂચનો આપ્યા હતા.