15/07/2024

જી.એસ.સી.બેન્કના ઇન્સ્પેકટિંગ ઓફિસરો સાથે ચર્ચાઓ

જી.એસ.સી.બેન્કના ઇન્સ્પેકટિંગ ઓફિસરો સાથે ચર્ચાઓ

આજરોજ તા.22.12.2021 ના જી.એસ.સી.બેન્કના ઇન્સ્પેકટિંગ ઓફિસરો સાથે બેન્કના ચેરમેનશ્રી કિરીટભાઈ પટેલે બેન્કના ઇન્સ્પેકશન અંગે ચર્ચાઓ કરી માહિતી મેળવેલ હતી .