03/06/2023

વિસાવદર શાખા – ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી .

આજરોજ વિસાવદર ખાતે આવેલ ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી .જૂનાગઢ ની પેટા શાખા ખાતે ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલે મુલાકાત કરી, બેંક ના સ્ટાફ સાથે વાતચીત કરી બેંકની કામગીરી અંગે માહિતી મેળવી બેંક દ્વારા અપાતી સેવાઓ અંગે માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા