22/09/2023

જિલ્લા સહકારી બેન્ક લિ. મેઈન બ્રાન્ચ ખાતે નાબાર્ડ ના ઇન્સ્પેકટિંગ ઑફિસરશ્રી નીરજ કુમાર સિંગ સાથે

આજ રોજ ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લિ. મેઈન બ્રાન્ચ ખાતે નાબાર્ડ ના ઇન્સ્પેકટિંગ ઑફિસરશ્રી નીરજ કુમાર સિંગ સાથે બેન્કના ચેરમેન માનનીયશ્રી કિરીટભાઈ પટેલ સાહેબે શુભેચ્છા મુલાકાત કરી બેન્કના ઇન્સ્પેકસન બાબતે ચર્ચાઓ કરી માહિતી મેળવેલ હતી