14/06/2024

ગીર સોમનાથ જિલ્લાના બ્રાન્ચ મેનેજરો સાથે ઓનલાઇન વિડીઓ કોન્ફ્રાસિંગ દ્વારા મિટિંગ કરેલ.

આજરોજ ગીર સોમનાથ જિલ્લાના બ્રાન્ચ મેનેજરો સાથે ઓનલાઇન વિડીઓ કોન્ફ્રાસિંગ દ્વારા મિટિંગ કરેલ અને આગામી તા12/12/2021 નાવેરાવલ બ્રાન્ચ ના ભૂમિપૂજન કાર્યક્રમઅંગે જરુરી સૂચનાઓ અને માર્ગદર્શન આપેલ.