Una Branch“ઉના” શાખા ખાતે બેંકના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલે મુલાકાત કરી by The JDCC Bank21/12/202121/12/2021આજરોજ ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.હેઠળની ગીર સોમનાથ જિલ્લાની “ઉના” શાખા ખાતે બેંકના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલે મુલાકાત કરી જરૂરી સૂચનો કર્યા.
Gir Gadhadaગીર સોમનાથ જિલ્લાના “ગીર ગઢડા” ખાતે ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલે વિઝિટ કરી by The JDCC Bank21/12/202121/12/2021આજરોજ ગીર સોમનાથ જિલ્લાના “ગીર ગઢડા” ખાતે ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.ની શાખા ખાતે બેંકના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલે વિઝિટ કરી બેંકની કામગીરી વિશે કર્મચારીઓ …