14/06/2024

ભલગામ શાખા – ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.

વિસાવદર તાલુકાના ભલગામ ખાતે કાર્યરત ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.ની શાખા ખાતે આજરોજ શ્રી કિરીટભાઈ પટેલે વિઝિટ કરી બેંકના કર્મચારીઓ સાથે મુલાકાત કરી બેંક વધુમાં લોક ઉપયોગી રહે એ અંગે માર્ગદર્શન આપેલ.